ઝીલણ તારાં પાણી | Zhilan Tara Pani

ઝીલણ તારાં પાણી, ઝીલણ તારાં પાણી;
મને ઝેર ઝેર લાગે, મને ઉડ ઉંડ લાગે.

દાદો મૂંજો વેરી, દાદો મૂંжо વેરી;
મને વેરિયાંમાં દીધી, મારી ખબરું ના લીધી.
ઝીલણ તારાં…

કાકો મૂંજો વેરી, કાકો મૂંજો વેરી;
મને વેરિયમાં દીધી, મારી ખબરું ના લીધી.
ઝીલણ તારાં…

મામો મૂંજો વેરી, મામો મૂંજો વેરી;
મને વેરિયામાં દીધી, મારી ખબરું ના લીધી.
ઝીલણ તારાં…

વીરો મૂંજો વેરી, વીરો મૂંજો વેરી;
મને વેરિયાંમાં દીધી, મારી ખબરું ના લીધી.
ઝીલણ તારાં…

← Back to Lokgeet List