જીવન જી નહિ રે જવા દેવ આજ

જીવણજી નઇ રે જવા દઉ આજ
વનમાં રાતલડી રાખુ રે
કે વન મા રાતલડી રાખુ રે
જીવણજી નઇ રે જવા દઉ આજ
વનમાં રાતલડી રાખુ રે
કે વન મા રાતલડી રાખુ રે

હો મારા ડોક કેરો શણગાર
હો મારા ડોક કેરો શણગાર
મારા રૂધીયા મા રાખુ રે
મારા રૂધીયા મા રાખુ રે
હો પેરવા માથે પટોળા ચીર
હાથે હેમ ની ચુડી રે
હાથે હેમ ની ચુડી રે
જીવણજી નઇ રે જવા દઉ આજ
વનમાં રાતલડી રાખુ રે
કે વન મા રાતલડી રાખુ રે

એ મારા પગ કેરો શણગાર
લાવું કડલા ની રે જોડ
લાવું કડલા ની રે જોડ
એ મારા પગ કેરો શણગાર
લાવું કાંબીયું ની રે જોડ
હે લાવું કાંબીયું ની બે જોડ
એ પેરવા માથે પટોળા ચીર
પેરવા માથે પટોળા ચીર
હાથે હેમ ની રે ચુડી રે
હાથે હેમ ની ચુડી રે
જીવણજી નઇ રે જવા દઉ આજ
વનમાં રાતલડી રાખુ રે
કે વન મા રાતલડી રાખુ રે
← Back to Lokgeet List