કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો

કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો
કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો

હે કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો

કે એવા સરવણ સાંઝની રે માઝમ રાત ની
જી રે મોરલી ક્યારે વાગી
જી રે વિજોગણ ક્યારે વાગી

કાન તારી મોરલીએ મોહીને રોતા બાળ મેલ્યા
કાન તારી મોરલીએ મોહીને રોતા બાળ મેલ્યા

હે કાન તારી મોરલીએ મોહીને રોતા બાળ મેલ્યા
હે કાન તારી મોરલીએ મોહીને રોતા બાળ મેલ્યા

કે એવા સરવણ સાંઝની રે માઝમ રાત ની
જી રે મોરલી ક્યારે વાગી
જી રે વિજોગણ ક્યારે વાગી

હે કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો
હે કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો

કાન તારી મોરલીએ મોહીને માને બાપ મેલ્યા
કાન તારી મોરલીએ મોહીને માને બાપ મેલ્યા

હે કાન તારી મોરલીએ મોહીને માને બાપ મેલ્યા
હે કાન તારી મોરલીએ મોહીને માને બાપ મેલ્યા

કે એવા સરવણ સાંઝની રે માઝમ રાત ની
જી રે મોરલી ક્યારે વાગી
જી રે વિજોગણ ક્યારે વાગી

હે કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો
હે કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો

કાન તારી મોરલીએ મોહીને માને મોસાળ મેલ્યા

હે કાન તારી મોરલીએ મોહીને માને મોસાળ મેલ્યા
હે કાન તારી મોરલીએ મોહીને માને મોસાળ મેલ્યા

કે એવા સરવણ સાંઝની રે માઝમ રાત ની
જી રે મોરલી ક્યારે વાગી
જી રે વિજોગણ ક્યારે વાગી

હે કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો
હે કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો
← Back to Lokgeet List