કૃષ ભગવાન હાલ્યા દ્વારિકા રે

હે કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકા ને કઈ
લીધો મણીયારા વાળો વેશ
લીધો મણીયારા વાળો વેશ
કે હું તો તુને વારુયા જીહો મણીયારા
કે હોવ હોવ

કે હું તો તુને વારુયા જીહો મણીયારા
હે કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકા ને કઈ
લીધો મણીયારા વાળો વેશ કે
હોવ હોવ લીધો મણીયારા વાળો વેશ
કે હું તો તુને વારુયા જીહો મણીયારા

રાધારાણી રે બેઠાં માઈયે ને કઈ
જુએ મણીયારા તારી વાટ કે
હોવ હોવ જુએ મણીયારા તારી વાટ

કે હું તો તુને વારુયા જીહો મણીયારા
કે હું તો તુને વારુયા જીહો મણીયારા
કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકા ને કઈ
લીધો મણીયારા વાળો વેશ કે હોવ હોવ

લીધો મણીયારા વાળો વેશ
કે હું તો તુને વારુયા જીહો મણીયારા
હે કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકા ને કઈ
લીધો મણીયારા વાળો વેશ
લીધો મણીયારા વાળો વેશ

કે હું તો તુને વારુયા જીહો મણીયારા

કે હોવ હોવ કે હું તો તુને વારુયા જીહો
મણીયારા હે કૃષ્ણ ભગવાન હાલ્યા
દ્વારિકા ને કઈ લીધો મણીયારા વાળો વેશ
કે હોવ હોવ લીધો મણીયારા વાળો વેશ

કે હું તો તુને વારુયા જીહો મણીયારા
રાધારાણી રે બેઠાં માઈયે ને કઈ
જુએ મણીયારા તારી વાટ કે
હોવ હોવ જુએ મણીયારા તારી વાટ

કે હું તો તુને વારુયા જીહો મણીયારા
કે હું તો તુને વારુયા જીહો મણીયારા
કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકા ને કઈ
લીધો મણીયારા વાળો વેશ કે હોવ હોવ
લીધો મણીયારા વાળો વેશ
કે હું તો તુને વારુયા જીહો મણીયારા
← Back to Lokgeet List