કુંજલ ના માર છોરા કુંજલ ના માર

કુંજલ ના માર છોરા કુંજલ ના માર
કુંજલ ના માર મુવા કુંજલ ના માર
ઈ રે કુંજલ બેઠી દરિયા ને પાર

કુંજલ ના માર મુવા કુંજલ ના માર
ઈ રે કુંજલ બેઠી દરિયા ને પાર

હારલા ઘડાય મને હારલા ઘડાય
હારલા ઘડાય મને હારલા ઘડાય
હારલા ના હોય તો મારે પિયર વળાય

હારલા ઘડાય મને હારલા ઘડાય
હારલા ના હોય તો મારે પિયર વળાય
હારલા ના હોય તો મારે પિયર વળાય
હારલા ના હોય તો મારે પિયર વળાય

હે કડલા ઘડાય મને કડલા ઘડાય
કડલા ઘડાય મને કડલા ઘડાય
કડલા ના હોય તો મારે પિયર વળાય

કડલા ઘડાય મને કડલા ઘડાય
કડલા ના હોય તો મારે પિયર વળાય

કુંજલ ના માર છોરા કુંજલ ના માર
કુંજલ ના માર વ્હાલા કુંજલ ના માર
ઈ રે કુંજલ બેઠી દરિયા ને પાર

કુંજલ ના માર મુવા કુંજલ ના માર
ઈ રે કુંજલ બેઠી દરિયા ને પાર
ઈ રે કુંજલ બેઠી દરિયા ને પાર
ઈ રે કુંજલ બેઠી દરિયા ને પાર

← Back to Lokgeet List