મારા વાડામા રે લીલુ ઘાસ ગૌધણ ચારવા આવોને

ગૌધણ ચારવા આવો વાલા વાહલડી વગાડો રે

વાહલડીના સુરે રાણી રાધા રમવા આવોને
રાધા રમવા આવે એને ઉતારા કરવો

રાધા રમવા આવે એને ભોજનીયા કરવો