હે ના આવે મને ના આવે
મારા રામજી વિના નિંદ
મને ના આવે નિંદરડી
કૌસલ્યા માડી હાલરડાં ગાતા ગાતા ગાતા
એ દડાની મુને યાદ આવે
મારા રામજી વિનાની
હે મને ના આવે નિંદરડી
રામના બાણ વગ્યા મુને હરિના બાણ વાગ્યા
મારી બાયું બેનડીયું મને રામના બાણ વાગ્યા
રામના બાણ વગ્યા મુને હરિના બાણ વાગ્યા
મારી બાયું બેનડીયું મને રામના બાણ વાગ્યા
હરિના બાણ વાગ્યા
હે નથણી ઉપર ટીલડી મારી
ટીલડી લેરે જાય
મારી ટીલડી લેરે જાય
મારી બાયું બેનડીયું મને રામના બાણ વાગ્યા
રામના બાણ વગ્યા મુને હરિના બાણ વાગ્યા
મારી બાયું બેનડીયું મને રામના બાણ વાગ્યા
હરિના બાણ વાગ્યા
હે ગુજરી ઉપર ચુડલી મારી
ચુડલી લેરે જાય
મારી ચુડલી લેરે જાય
મારી ચુડલી લેરે જાય
મારી બાયું બેનડીયું મને રામના બાણ વાગ્યા
રામના બાણ વગ્યા મુને હરિના બાણ વાગ્યા
મારી બાયું બેનડીયું મને રામના બાણ વાગ્યા
હરિના બાણ વાગ્યા
હે કાંબિ ઉપર કડલાં મારાં
કડલાં લે રે જાય
મારા કડલાં લે રે જાય
મારા કડલાં લે રે જાય
મારી બાયું બેનડીયું મને રામના બાણ વાગ્યા
રામના બાણ વાગ્યા
હરિના બાણ વાગ્યા
રામના બાણ વાગ્યા
હરિના બાણ વાગ્યા