સૈયર મોરી રે લિરિક્સ ગુજરાતીમાં
| સૈયર મોરી રે લિરિક્સ ગુજરાતીમાં |
સૈયર મોરી રે... ચાંદાને પછવાડે સૂરજ કે દી ઉગસે રે લોલ

હે..આવશે સાતમને સોમવારે, આઠમની મધરાતે રે લોલ

સૈયર મોરી રે... ઉતારા કરનારો જાદવરાય ક્યારે આવે રે લોલ

← Back to Lokgeet List